ભાગ 2 (ધોરણ 3 થી 4)
ગુજરાતી અક્ષર સુધારણા – ભાગ 2
બારાક્ષરી, શબ્દો અને જોડાક્ષર સાથે લેખન અભ્યાસ.
📄 કુલ પાનાં: 64
📝 પાઠ: 18
🎥 વિડિયો: 0
📖 ઇન્ટરેક્ટિવ 3D ખુલ્લી બુક રીડર
📝 બુકના પાઠોની યાદી
| ક્રમ | પાઠનું શીર્ષક | પાનાં | પ્રકાર |
|---|---|---|---|
| 1 | માત્રાની ઓળખ | 1– | writing |
| 2 | બારાક્ષરી: ક થી ઙ | 1– | writing |
| 3 | બારાક્ષરી: ચ થી ઞ | 1– | writing |
| 4 | બારાક્ષરી: ટ થી ણ | 1– | writing |
| 5 | બારાક્ષરી: ત થી ન | 1– | writing |
| 6 | બારાક્ષરી: પ થી મ | 1– | writing |
| 7 | બારાક્ષરી: ય થી વ | 1– | writing |
| 8 | બારાક્ષરી: શ થી હ | 1– | writing |
| 9 | બારાક્ષરી: ળ, ક્ષ, જ્ઞ | 1– | writing |
| 10 | બે અક્ષરના શબ્દો | 1– | writing |
| 11 | ત્રણ અક્ષરના શબ્દો | 1– | writing |
| 12 | માત્રાવાળા શબ્દો | 1– | writing |
| 13 | જોડાક્ષર: અડધા અક્ષર | 1– | writing |
| 14 | જોડાક્ષર: 'ર'ના રૂપ (પ્ર, ર્ક, ત્ર) | 1– | writing |
| 15 | ખાસ જોડાક્ષર: ક્ષ, જ્ઞ, શ્ર, દ્ધ, દ્ય, હ્મ | 1– | writing |
| 16 | જોડાક્ષરવાળા શબ્દો | 1– | writing |
| 17 | અનુસ્વાર અને વિસર્ગવાળા શબ્દો | 1– | writing |
| 18 | પુનરાવર્તન અને મૂલ્યાંકન | 1– | writing |