ભાગ 1
ધોરણ: 1-2
ગુજરાતી અક્ષર સુધારણા – ભાગ 1
મૂળાક્ષર અને અક્ષરના યોગ્ય મરોડની શરૂઆત.
પાના: 0 | પાઠ: 20
ભાગ 2
ધોરણ: 3-4
ગુજરાતી અક્ષર સુધારણા – ભાગ 2
બારાક્ષરી, શબ્દો અને જોડાક્ષર સાથે લેખન અભ્યાસ.
પાના: 0 | પાઠ: 20
ભાગ 3
ધોરણ: 5-8
ગુજરાતી અક્ષર સુધારણા – ભાગ 3
વાક્યો, ફકરા અને સતત લેખન દ્વારા ગુણવત્તામાં સુધારો.
પાના: 0 | પાઠ: 20
પુસ્તકની ખાસિયતો
- સાચા મરોડ અને યોગ્ય લખાણ (સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક અભ્યાસક્રમ)
- પેન્સિલ ગ્રીપ અને બેસવાની સાચી રીતનું માર્ગદર્શન
- મૂળાક્ષર, બારાક્ષરી અને જોડાક્ષરનો ક્રમબદ્ધ મહાવરો
- ગુણવત્તા પર ભાર — ઝડપ નહીં, સાથે QR વિડિયો સપોર્ટ